એક વખત એક ભાઇએ એક બંગલાનો
બેલ વગાડયો એટલે
નોકરે દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોનું કામ છે?
ભાઇ કહે : તમારા માલિકનું કામ છે
કયાં છે?
નોકર : શું કામ હતું?
ભાઇ કહે : મારી પાસે તેમનું બિલ હતું.
નોકર : પણ સાહેબ તો બહાર ગામ ગયેલા છે.
ભાઇ કહે : અરે
મારે તો તેમનું બિલ ચૂકવવાનું તું.
નોકર : આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.
😅😝😂😜🤣🤪
મણિલાલ : છગનલાલ, મેં સાંભળ્યું છે કે
તમારો પુત્ર તો ધણો આગળ વધી રહ્યો છે.
છગનલાલ : હા, એ સાચું છે.
પહેલા તે મારાં ઉતારેલા કપડાં પહેરતો હતો,
હવે હું એના ઉતારેલા કપડાં પહેરું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)