સાસુ : વહુ આપણી પાડોશી સુષ્મા
એક નંબરની જુઠ્ઠી છે,
તેની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરતી.
વહુ : સારું.
થોડી વાર પછી,
‘વહુ સુષ્મા આજે તને શું કહેતી હતી?’
વહુ : તે કહેતા હતા કે
તારી સાસુ બહુ સારી સ્ત્રી છે.
😅😝😂😜🤣🤪
એક 88 વર્ષના વૃદ્ધને ફોન આવ્યો.
સાહેબ હું બેંક માંથી વાત કરી રહ્યો છું,
તમે અમારો મ્યુચ્યુઅલ ફંડ લઇ લો,
સાત વર્ષમાં પૈસા ડબલ થઇ જશે.
વૃદ્ધે સરસ જવાબ આપ્યો : દીકરા,
હું ઉંમરના એ ચરણ પર છું કે
કેળા પણ કાચા નથી ખરીદતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)