વિજય અને રમેશ હોટલમાં ગયા.
આઈસક્રીમ ખાધા પછી
રમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.
એ જોઈને વિજયે કહ્યું : અલ્યા,
ચમચો કંઈ આપણે ધોવાનો હોય નહીં.
એ તો હોટેલના માણસનું કામ.
રમેશ બોલ્યો : ચમચો ધોયા વિના ચાલે નહીં,
ધોઉં નહીં તો
પછી એનાથી ખિસ્સું જ બગડે ને!
😅😝😂😜🤣🤪
છગનલાલ : રમેશ,
તો તું દાકતર પાસે કાલે ગયો હતો?
રમેશ : હા, પિતાજી!
છગનલાલ : દાક્તરે તને બરાબર તપાસ્યો?
રમેશ : બરાબર તો નહીં,
પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.
મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અને
તેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)