કમલેશ : શેઠજી,
આપ આટલા બધા પૈસાદાર કઈ રીતે બન્યા?
શેઠજી : પહેલાં હું એક પૈસાદાર માણસનો
ભાગીદાર બન્યો.
એની પાસે પૈસો હતો અને
મારી પાસે અનુભવ!
કમલેશ : પછી શું થયું?
શેઠજી : પછી શું થયું?
એની પાસે અનુભવ છે અને મારી પાસે પૈસો.
😅😝😂😜🤣🤪
મેનેજર (નોકરીના ઉમેદવારને) : અરે ભાઈ,
તારે માટે અહીં કોઈ નોકરી નથી.
મારી પાસે નોકરી માટે એટલા બધા માણસો
રોજ આવ્યા કરે છે કે
એમનાં નામ સુદ્ધાં મને યાદ રહી શકતાં નથી?
ઉમેદવાર : તો મને એ બધા માણસોના નામો
લખી લેવાનું કામ સોંપો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)