મેજિસ્ટ્રેટ (આરોપીને) : તારા પર
શરાબ પીને રસ્તા પર ફરવાનો આરોપ છે.
આ વિશે તારે કશું કહેવાનું છે?
આરોપી : સાહેબ,
શરાબ મેં કદી પીધો નથી અને
ભવિષ્યમાં પીવાનો પણ નથી,
શરાબ બહુ ખરાબ ચીજ છે.
શરાબથી સવારે ઊઠતાં ચક્કર આવે છે,
માથું ભારે લાગે છે, આનો મને અનુભવ છે,
પછી હું શરાબ પીઉં ખરો?
😅😝😂😜🤣🤪
ભિખારી : શેઠાણી,
તમારી પાડોશણે મને બે રોટીઓ આપી,
તો આપ મને કશું નહીં આપો?
શેઠાણી : જરૂર આપીશ, હું તને
ખોરાક હજમ કરવાની ગોળી આપીશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)