પત્ની (પતિને) : હું કેવી ખરાબ છું!
એક નહીં જેવી વાતથી હું તમારા પર
નારાજ થઈ ગઈ અને એક અઠવાડિયા સુધી
હું તમારી સાથે બોલી નહીં.
મને ક્ષમા કરો.
પતિ : ક્ષમા જાય જહન્નુમમાં.
વધુ એક અઠવાડિયું જો તું મારી સાથે ન બોલે,
તો હું તારા હુકમોથી બચું અને
મજાથી પચાસ સો રૂપિયા બચાવી શકું.
😅😝😂😜🤣🤪
પત્ની : હું અત્યારે અહીં ગાઈ રહી હતી
ત્યાં કોઈએ બારીમાંથી એક ચંપલ મારા પર ફેંક્યું.
પતિ : ચિંતા ન કર.
બીજું ચંપલ પણ આવી જ રીતે મળશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)