બેંકમાંથી 3 લાખની લોન પાસ થઈ ગઈ,
તો લોન વિભાગમાં બેંક મેનેજરે
મને પુરા 3 લાખનો ચેક આપ્યો.
મેં કહ્યું : હું તમારો ખૂબ જ આભારી છું,
અને તમારું આ ઋણ
હું જીંદગી ભર ચૂકવી શકીશ નહીં.
આ સાંભળીને મેનેજરે ચેક ખેંચી લીધો
અને પાછો લઈ લીધો.
શું મેં કંઈક ખોટું કહ્યું હતું?
😅😝😂😜🤣🤪
શેઠાણી (માળીને) : અહીં પરસાળમાં
શું બેસી રહ્યો છે,
જરા બહાર જઈને
બગીચાને પાણી પાવા લાગી જા.
માળી : પણ વરસાદ પડે છે પછી…
શેઠાણી : પલળી જવાનો ભય હોય તો
મારી આ છત્રી લઈ જા!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)