રમેશ : તમને હાથ જોતાં આવડે છે?
સુરેશ : બહુ સારી રીતે જોતાં તો નથી આવડતું
પણ ગઈ કાલે એક સાહેબના હાથ પર
નજર નાખતાં હું જાણી ગયો કે,
એમને આર્થિક લાભ થવાનો છે?
રમેશ : એ કેવી રીતે?
સુરેશ : કેમ કે,
એમના હાથમાં ત્રણ એક્કા હતા.
😅😝😂😜🤣🤪
રમેશ : તેં પછી લીના સાથે લગ્ન કરવાનું કેમ માંડી વાળ્યું?
સુરેશ : ભારે અપશબ્દ બોલે છે!
રમેશ : એ કેવી રીતે?
સુરેશ : મેં લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકયો તો કહે કે,
મૂર્ખ સાથે લગ્ન કરવામાં હું માનતી નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)