દાક્તર : તમારે આરામની જરૂર છે,
કોઈ દવાની જરૂર નથી.
મનમાં જે વાતની ચિંતા થતી હોય
એને મનમાંથી દૂર કરો.
બસ પછી તમે સારા થઈ ગયા સમજો.
દર્દી : તો તો દવાનું બિલ બનાવવાનું
માંડી વાળો દાક્તર સા’બ! મોટામાં મોટી
ચિંતા મને બિલ ભરવાની જ રહે છે.
😅😝😂😜🤣🤪
ગોપી દાકતરને કહી રહ્યો હતો :
દાક્તર સાહેબ, આગળ જરા નમીને,
બંને હાથ પહોળા કરીને હું ગોળ ફરું છું
તો ડાબા ખભે મને બહુ દર્દ થઈ આવે છે.
દાક્તર : પણ એવું કરે છે શા માટે?
ગોપી : તો શું
કોટ પહેરવાની બીજી કોઈ રીત છે ખરી?
જો હોય તો કૃપા કરીને મને બતાવો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)