રમેશે સુરેશને પૂછ્યું : તો,
તમારી દરિયાઈ મુસાફરી કેવીક રહી?
સુરેશ : બહુ વખાણવા લાયક નહીં.
એક દિવસ મારી પત્ની દરિયામાં પડી ગઈ અને….
રમેશ : ડૂબી ગઈ?
સુરેશ : ના રે ના,
એને તરતાં આવડતું હશે એવી મને ખબર નહીં.
તે તરીને પાછી આવી.
રમેશ : તો તો તમને આનંદ થયો હશે.
સુરેશ : ના,
મારો એક પ્રયાસ નિષ્ફળ ગયાનો શોક થયો.
😅😝😂😜🤣🤪
એક રિસર્ચ અનુસાર,
90 % ભારતીય પત્નીઓ પોતાના પતિની આદતો
બદલવા માંગે છે.
અને 99% પતિ પોતાની પત્ની જ બદલવા માંગે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)