પતિ (પત્નીને) : આ તે કંઈ રસોઈ બનાવી છે?
સાવ રદ્દી!
હું એક કોળિયો પણ ખાઈ શકું તેમ નથી.
હું હોટેલમાં જઈને ખાઈ લઈશ.
પત્ની : દસ પંદર મિનિટ તો થોભી જાવ.
પતિ : શું પંદર મિનિટમાં
તું બીજી રસોઈ તૈયાર કરી નાખીશ?
પત્ની : ના, પંદર મિનિટમાં,
હું પણ હોટેલમાં આવવા તૈયાર થઈ જાઉં.
😅😝😂😜🤣🤪
પત્ની : અરે, આમ તો જુઓ. આ કેવું કજોડું છે.
છોકરો કેવો દેખાવડો છે અને કન્યા કેવી બેકાર છે.
છોકરો સોના જેવો અને છોકરી સાવ કથીર જેવી?
પતિ : વહાલી! તું આપણી વાત શા માટે ભૂલી જાય છે.
મેં તારી સાથે લગ્ન નહોતા કર્યા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)