નોકર ઘેરથી દોડતો શેઠની દુકાને આવ્યો અને
બોલ્યો,
શેઠ ઘરને આગ લાગી છે જલદીથી ચાલો.
શેઠજી : વાંઘો નહીં, ઘરનો વીમો છે.
નોકર : પણ શેઠાણી ઘરની અંદર સપડાઈ ગયાં છે.
શેઠજી : અલ્યા,
ઘરનો વીમો લેનાર શું મેં શેઠાણીનો
વીમો નહીં લીધો હોય એમ તું માને છે?
પૂરા પચાસ હજાર રૂપિયાનો વીમો લીધો છે.
😅😝😂😜🤣🤪
છગન : તારાં લગ્ન થયાં એથી મને હર્ષ થાય છે!
મગન : અલ્યા તું મારો કયારથી દુશ્મન બની ગયો?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)