ગ્રાહક (વેઈટરને) : એક ડીશ કેસરનો
આઈસક્રીમ લાવ.
વેઈટર લેવા ગયો.
અડઘો ક્લાક થયો તો એ પાછો ન ફર્યો
એટલે ગ્રાહકે બૂમ પાડી કહ્યું,
અરે ભાઈ,
જલદી કેસર લાવ! સાંભળે છે કે કેસર લાવ!
એવામાં વેઈટર આવ્યો ને બોલ્યો : સાહેબ,
જરા ધીમેથી બોલો!
મારી શેઠાણીનું નામ કેસર છે.
😅😝😂😜🤣🤪
મગનલાલ : હેં છગનલાલ, તમારા ઠોઠ છોકરાને
પછી કામે ક્યાંય લગાડ્યો?
છગનલાલ : હા!
મગનલાલ : કયાં?
છગનલાલ : મારા હરીફ દુકાનદારને ત્યાં મૂક્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)