રમેશ : પહેલાં હું બોલતો અને મારી
પત્ની સાંભળતી હતી.
કમલેશ : પછી?
રમેશ : પરણ્યા પછી મારી પત્ની બોલે છે
અને હું સાંભળું છું.
કમલેશ : હમ……
રમેશ : બાબો જન્મ્યા પછી હું અને મારી પત્ની
બોલીએ છીએ… જોર જોરથી ઝઘડી પડીએ છીએ…
કમલેશ : અને સાંભળે છે કોણ?
રમેશ : પાડોશીઓ!
😅😝😂😜🤣🤪
“સપના નહી હોતા અપના”
પતિ : વહાલી! આજે મને એટલું ફેન્ટાસ્ટીક સ્વપ્નું આવ્યું કે,
આપણે આપણી મેરેજ એનીવર્સરી ઉજવીએ છીએ
ત્યારે તું પટોળું પહેરીને ઉભી હોય છે
ત્યારે તને હું નવલખો હીરાનો હારે પહેરાવું છું.
પત્ની : વહાલા! તમે જાગૃત અવસ્થા કરતાં
તમારી સ્વપ્ન અવસ્થામાં વધુ શાણા, ચતુર ને ઉદાર લાગો છો!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)