“મમ્મી તું નીકમ્મી”
પપ્પુ : “પપ્પા,
મમ્મીને છોકરા ઉછેરતા જ નથી આવડતું!”
પપ્પા : “પપ્પુ, તું કેવી રીતે કહી શકે?”
પપ્પુ : “દાખલા તરીકે મને ને પપ્પીને જ્યારે
મોડી રાત્રે ઊંઘ નથી આવતી ત્યારે
ઊંઘવા માટે ફોર્સ કરે છે
અને મળસ્કે જયારે મીઠી નિંદર આવે છે
ત્યારે અમારા
ટાંગલા હાઈને પથારીમાંથી ખેંચી કાઢે છે!”
😅😝😂😜🤣🤪
“ગયા એના સમાચાર નથી”
રમેશ : “હું સ્મશાનેથી હમણાં જ પાછો આવ્યો!”
સુરેશ : “નસીબદાર તમે,
બાકી ત્યાં ગયેલું કોઇ પાછું આવતું નથી!”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)