“ખરી-ખોટી”
પાડોશી : “તમારો પપ્પુ,
મારા માટે ખોટી ખોટી વાતો ઉડાડે છે,
એને રોકો નહિતર જોવા જેવી થશે!”
પપ્પુના પપ્પા : “જયાં સુધી
મારો પપ્પુ તમારા વિષે ખોટી વાતો ઉડાડે છે
ત્યાં સુધી વાંધો નહિ,
પણ જ્યારે તમારી ખરી વાતો ઉડાડશે,
ત્યારે જ તમારી જોવા જેવી થશે!”
😅😝😂😜🤣🤪
“પાતળા થવા માટેની જાડી કસરત”
પાડોશી મહિલા : “તમારો પપ્પુડો મને
જાડી-જાડી કહીને ચીડવે છે.
પછી હું એને મારું નહીં તો શું કરું, બોલો?”
પપ્પુની મમ્મી : “પણ બહેન!
એટલી મારવાની નાની અમસ્તી કસરતથી
કંઈ પાતળા થોડું થવાય?”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)