બંગાળી બાબાની સુંદર સેક્રેટરીનો હાથ
પકડીને પપ્પુ બોલ્યો…
પપ્પુ : તમારો શું પ્લાન છે?
સેક્રેટરી : લગ્નથી લઈને વિદાય સુધીનો.
પપ્પુ : મતલબ પહેલેથી પટાવેલા જ છો.
પપ્પુના ગાલ પર થપ્પડ મારીને
સેક્રેટરીએ કહ્યું : આ બાબાની સર્વિસ છે…
ઈડિયટ…
😅😝😂😜🤣🤪
આજે 18 સેલ્ફી લીધા પછી મને સમજાયું કે…
“મનની સુંદરતાથી મોટું કંઈ નથી હોતું.”
તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી દીધી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)