છગન : સંસ્કાર નામની વસ્તુ દુનિયામાંથી
ખતમ થઈ ગઈ છે.
મગન : તું આવું કેમ બોલે છે, શું થયું?
છગન : ગઈકાલે ગોલુ આવ્યો હતો.
મેં તેને પૂછ્યું,
ચા મંગાવું તો તેણે તરત હા પાડી દીધી.
હવે તું જ કહે,
મારી ફરજ હતી પૂછવાની,
તો તેની પણ ના પાડવી ફરજ હતી કે નહીં?
😅😝😂😜🤣🤪
ગોલુ પાસે તેની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નની કંકોત્રી આવી.
પપ્પુ : ભાઈ તને ખરાબ લાગતું હશે નહીં?
ગોલુ : હા ભાઈ મને બહુ ખરાબ લાગે છે.
પપ્પુ : તો શું તું એના લગ્નમાં જઈશ?
ગોલુ : હા, જરૂર જઈશ.
પ્રેમ એની જગ્યાએ અને લગ્નનું ભોજન એની જગ્યાએ!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)