પતિ ઓફિસ જતી વખતે : સવાર સવારમાં
હાથ-પગ પર શું લગાવી રહી છે?
પત્ની : એલોવેરા ક્રીમ છે,
તે ત્વચાને કોમળ બનાવે છે.
પતિ : એવી કોઈ ક્રીમ નથી આવતી જેને
લગાવવાથી સ્વભાવ પણ થોડો કોમળ બની જાય?
પત્ની : શોધી જ રહી છું,
જો મળશે તો 1 ટાંકી ભરીને મંગાવીશ,
અને તમને થોડા દિવસો તેમાં જ બોળીને રાખીશ.
😅😝😂😜🤣🤪
પતિ : “મારા શેઠ,
બોલેલા શબ્દો જ્યાં સુધી પાછા નહીં ખેચે
ત્યાં સુધી હું નોકરીએ જવાનો નથી.”
પત્ની : “એવું તે તારા શેઠે તને શું કહ્યું હતું!”
પતિ : “કાલથી કામ પર નહીં આવતા.”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)