એકવાર કોર્ટમાં
એક સાક્ષી ખૂબ જ લાંબુ નિવેદન આપી રહ્યો હતો.
સરકારી વકીલે ગુસ્સામાં
કહ્યું : આટલું બધું કહેવાની જરૂર નથી.
તમને જે પણ પૂછવામાં આવે
તેનો ફક્ત હા અથવા ના માં જવાબ આપો.
સાક્ષી : દરેક પ્રશ્નનો જવાબ હા કે ના માં
આપી શકાતો નથી.
વકીલ : ચોક્કસ આપી શકાય,
હું આપીશ, તમે પ્રશ્નો પૂછો.
સાક્ષી : તમારી પત્નીએ તમને મારવાનું બંધ કર્યું?
વકીલની બોલતી બંધ થઈ ગઈ!
😅😝😂😜🤣🤪
પતિ : જો હું ન હોત તો તારું શું થાત?
પત્ની : તો મારું ભલું થઈ જાત.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)