રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.
સુરેશ : કેમ, શું થયું?
રમેશ : યાર,
તે આખો દિવસ યુટ્યુબ પર
વાનગીઓની રેસિપી જોતી રહે છે.
સુરેશ : હા… તો એમાં શું વાંધો છે?
સારી વસ્તુ જ જોઈ છે ને!
રમેશ : પણ તે રસોઇ કરે છે
ત્યારે માત્ર દાળ ભાત જ બનાવે છે.
😅😝😂😜🤣🤪
પતિ (પત્નીને) : આજે
મેં મારો 50 લાખનો વીમો કરાવ્યો છે.
પત્ની : આ તમે બહુ સારું કર્યું.
હવે મારે વારંવાર એવું કહેવું નહિ પડે કે
તમારું ધ્યાન રાખજો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)