fbpx
Saturday, December 21, 2024

આવનારી પેઢી માટે સમય ખતરનાક સાબિત થાશે કારણકે…😅😝😂😜🤣🤪

અરજણ બાપાએ લોટરીમાં પૈસા લગાવ્યા ને
કરોડપતિ થઈ ગયા.
પત્રકારે પુછ્યુ બાપા કઈ રીતે?
બાપા કયે : હવારમાં ઉઠ્યો તો આકાશમા
આઠ પક્ષી હતા ને તારીખ પણ આઠ હતી
તો ગુણાકાર કરીને
ઈઠ્ઠોતેર નંબર લાગાવ્યાને લોટરી લાગી ગઈ.
પત્રકાર : પણ બાપા આઠ ગુણ્યા આઠ તો 64 થાય.
બાપા : તારી જેમ ભણેલ હોત તો
હજુ આવા થેલા ઉપાડીને
હાથમાં કેમેરો પકડીને રખડતો હોત.
😅😝😂😜🤣🤪

આવનારી પેઢી માટે સમય
ખતરનાક સાબિત થાશે કારણકે……
એને સલાહ આપનાર ગઈઢાઓ
આપણે હઈશુ!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles