એક બહેનપણીએ બીજી બહેનપણીને કીધું,
મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.
કહે છે કે
તું જ સાત જન્મ સુધી મારી પત્ની રહેજે.
બીજી બહેનપણી બોલી,
આ પુરુષો આવા જ હોય છે,
સાતમાં જન્મથી આગળ
બીજી કોઈને કહી રાખ્યું હોય છે.
😅😝😂😜🤣🤪
પતિએ ઓફિસમાં બેઠા બેઠા સોશિયલ મીડિયા
પર પોસ્ટ કરી,
‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં…’
તરત જ પત્નીની કમેન્ટ આવી,
‘ધરતી છૂતે હી ધનિયા લે આના અપને ભવન મેં,
વર્ના એક ભી બાલ બચને ન દૂંગી તુમ્હારે ચમન મેં’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)