પત્નીને બ્યુટી પાર્લરમાં
વાંકડિયા વાળ કરવા જતી જોઈને પતિ બોલ્યો,
જો ભગવાનને તારા વાળ વાંકડિયા કરવા હોત
તો તે પોતે જ કરી દેત.
પત્ની હસીને બોલી : જ્યારે હું નાની હતી
ત્યારે તેમણે મારા વાળ વાંકડિયા કર્યા હતા,
પણ હવે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે
આ મોટી થઈ ગઈ છે
આટલુ કામ તો જાતે કરી જ લેશે.
😅😝😂😜🤣🤪
પપ્પુને 1 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો કે,
પત્નીના પગ દબાવવા સેવા છે કે પ્રેમ?
તેના જવાબને 5 કરોડ મળ્યા.
જવાબ હતો : પત્ની પોતાની હોય તો સેવા
અને બીજાની હોય તો પ્રેમ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)