પત્નીએ સવારે ઉઠતા જ પોતાના પતિને
પંખા સાથે દોરડું બાંધતા જોયો,
પત્ની (ગભરાઈને) : આ તમે શું કરી રહ્યા છો?
પતિ (દુઃખી સ્વરમાં) : તારી રોજ રોજ
નવા કપડાં લેવાની ફર્માઈશથી
હું કંટાળી ગયો છું,
એટલે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.
પત્ની જોર-જોરથી રડવા લાગી અને બોલી,
એક સફેદ સાડી તો અપાવતા જાવ,
નહીં તો તેરમાં પર શું પહેરીશ?
પતિ બેહોસ થઇ ગયો.
😅😝😂😜🤣🤪
મનુષ્ય : ભગવાન,
છોકરીઓ હંમશા સારી હોય છે,
પણ પત્ની આટલી ખતરનાક કેમ હોય છે?
ભગવાન : કારણ કે છોકરીઓ હું બનાવું છું,
અને પત્ની તમે બનાવો છો,
તમારી સમસ્યા, તમે જ ઝેલો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)