fbpx
Saturday, December 21, 2024

મેં તેને સંતાડી રાખી હતી, નહીં તો તે એ પણ લઈ લેતે😅😝😂😜🤣🤪

છોકરી પપ્પુને : તમારો કૂતરો તો
વાઘ જેવો દેખાય છે,
તમે શું ખવડાવો છો તેને?
પપ્પુ : આ વાઘ છે,
પણ પ્રેમમાં પડ્યો છે
એટલે કુતરા જેવો થઈ ગયો છે.
😅😝😂😜🤣🤪

છગન : ગઈકાલે રાત્રે એક વ્યક્તિએ
મને છરી દેખાડીને લૂટી લીધો.
મગન : પણ તમારી પાસે પિસ્તોલ છે ને?
છગન : મેં તેને સંતાડી રાખી હતી,
નહીં તો તે એ પણ લઈ લેતે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles