fbpx
Wednesday, January 22, 2025

મને કહે ને, મારે શું કરવું જોઈએ?😅😝😂😜🤣🤪

છોકરો : શું તું મને પ્રેમ કરે છે?
છોકરી : ના.
છોકરો : તો પછી
તારી બહેનપણીને પૂછી જો,
કદાચ તે થોડો ઘણો કરતી હોય.
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળ,
મારી ત્વચા બહુ ઓઈલી થઈ ગઈ છે.
મને કહે ને,
મારે શું કરવું જોઈએ?
પતિ : આ લે વિમ બાર,
તેનાથી બધી ચીકણાઈ દૂર થઈ જશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles