એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અને
પતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપર
એવી રીતે મૂકી કે
તેનો અરધો ભાગ બર્થની અંદર અને
અરધો ભાગ બર્થની બહાર રહેતો હતો.
એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી.
એણે ગભરાતાં ગભરાતાં
પૂછ્યું : જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો?
પ્રવાસી : તો કશો જ વાંધો નથી બહેન,
એમાં તૂટી જાય એવી એકેય વસ્તુ નથી.
😅😝😂😜🤣🤪
એક જમાનો હતો
જ્યારે લોકો તેમના ઘરના દરવાજા પર
લખતા હતા – અતિથિ દેવો ભવ,
પછી લખવા લાગ્યા – શુભ લાભ,
પછી લખવા લાગ્યા – વેલકમ,
અને હવે લખે છે – કૂતરાઓથી સાવધાન.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)