નટખટ નીતાને ઘેર આવેલા મહેમાન
જમવા બેઠા હતા.
નીતાએ મીઠાઈ બનાવી હતી.
એણે મહેમાનને પૂછ્યું,
મીઠાઈ તમને કેવી લાગી?
મહેમાન : જાનવરો ખાય એવી…
નીતા : તો પછી થોડી વધારે લ્યો ને…!
😅😝😂😜🤣🤪
નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.
ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.
એક વખત એની મમ્મીએ પૂછ્યું,
બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?
મમ્મી!
મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,
હવે ગળું કાપતાં શીખી રહી છું…!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)