fbpx
Saturday, December 21, 2024

કારણ કે…તે ડારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪

આજનું જ્ઞાન :
વોટ્સએપ અને ફેસબુક
નાના બાળકોના ડાયપર જેવા છે.
ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,
તેમ છતાં
થોડી થોડી મિનિટે ચેક કરવું પડે છે.
😅😝😂😜🤣🤪

જો કોઈ મિત્ર
તમારું દુ:ખ સાંભળીને ઉઠીને ચાલ્યો જાય
તો તેને ખરાબ ન ગણવો જોઈએ.
કારણ કે…
તે ડારુ અને સીંગ લેવા ગયો હશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles