fbpx
Saturday, December 7, 2024

તારા જેવાની અવગણના કરું છું અને જ્યારે મને વધુ ગુસ્સો આવે છે…😅😝😂😜🤣🤪

રમેશ : તને મારામાં સૌથી વધુ શું ગમે છે?
પિંકી : સમય સાથે લોકો બદલાય છે
પણ તું નથી બદલાયો.
રમેશ : તે કેવી રીતે?
પિંકી : હું તને મળી ત્યારે
તું બેરોજગાર હતો અને આજે
આટલા વર્ષો પછી પણ બેરોજગાર જ છે.
😅😝😂😜🤣🤪

રમેશ (પ્રેમથી) : તમે શું કરો છો?
પિંકી (ગુસ્સામાં) : હું,
તારા જેવાની અવગણના કરું છું અને
જ્યારે મને વધુ ગુસ્સો આવે છે
ત્યારે હું ધોલાઈ પણ કરું છું.
જવાબ સાંભળીને
રમેશે ત્યાંથી ચાલતી પકડી લીધી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles