fbpx
Saturday, December 21, 2024

તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો કે આવો નંગ એક છે દુનિયામાં…😅😝😂😜🤣🤪

મીના : લગ્નજીવનનાં 25 વર્ષમાં
પહેલી વાર મારા પતિએ
મારી સુંદરતાના વખાણ કર્યા.
ટીના : શું કહ્યું એમણે?
મીના : તે બોલ્યા મૂર્ખ પતિઓને
જ હંમેશાં સુંદર પત્ની મળે છે.
😅😝😂😜🤣🤪

પપ્પુએ મમ્મીને કહ્યુ : મમ્મી, આજે પ્રિન્સિપાલે
મને પૂછ્યુ કે
તમે કેટલા ભાઈ-બહેન છો?
તો મેં કહ્યુ હું એકનો એક છું.
મમ્મી (ઉત્સુકતાથી) : તો પછી તેમણે શું કહ્યું?
પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો કે
આવો નંગ એક છે દુનિયામાં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles