સંતા (ડ્રાઈવરને) : હમણાં ત્રણ દિવસ પહેલા
તો ગાડીમાં નવુ ટાયર નખાવ્યુ હતું,
તે આટલુ જલ્દી ફાટી કેમ ગયું.
ડ્રાઈવર : સાહેબ
ટાયર કાઁચની બોટલ પર ચઢી ગયુ હતું.
સંતા : તો શું તને કાઁચની બોટલ ન દેખાઈ.
ડ્રાઈવર : સાહેબ, કેવી રીતે દેખાતે?
તે તો એ માણસના ખિસ્સામાં હતી
જેના પર ગાડી ચઢી ગઈ.
😅😝😂😜🤣🤪
ચંગુ મંગુ વાતો કરી રહ્યા હતાં.
ચંગુ : મારા દાદા પાસે તો અટલો મોટો તબેલો હતો કે
આખા ગામની ગાય-ભેંસ એમાં રહેતી.
મંગુ : મારા દાદા પાસે તો એટલી મોટી છત્રી હતી કે
એમાં અમારું આખું કુટુંબ આવી જતું.
ચંગુ : જા જા હવે, આટલી મોટી છત્રી ના હોય.
એ છત્રી ક્યાં રાખતા?
મંગુ : તારા દાદાના તબેલામાં.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)