ગર્લફ્રેન્ડ (નારાજ થઈને) :
તું આટલો મોડો કેમ આવ્યો?
હું કેટલા સમયથી તારી રાહ જોઈ રહી છું?
બોયફ્રેન્ડ : બોસે રોકી રહ્યો હતો,
તેની સાથે ડિનર કરી રહ્યો હતો.
ગર્લફ્રેન્ડ : શું ખાધું ત્યાં?
બોયફ્રેન્ડ : તેની ગાળો.
😅😝😂😜🤣🤪
પત્ની : ઘરની બધી નકામી
વસ્તુઓ બહાર કાઢી નાખો.
પતિ : અરે ગાંડી,
તો પછી તું રહીશ ક્યાં?
હવે પતિ ઘરની બહાર છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)