એક છોકરીને સોશિયલ મીડિયા પર
ચેટિંગનો ઘણો શોખ હતો.
છોકરી એક અજાણ્યા છોકરા સાથે
ચેટિંગ કરી રહી હતી,
છોકરાએ પૂછ્યું : હે બેબી
તારી ઈમેલ આઈડી શું છે?
છોકરીએ મેસેજ કર્યો મારી ઈમેલ આઈડી છે,
i Have Boyfriend i Love him@ get lost
છોકરો : ઓકે મારી ઈમેલ આઈડી છે,
i am Ur Dad aaj tu pitegi@gharpe
😅😝😂😜🤣🤪
પતિ ક્યારનો અરીસા સામે
આંખો બંધ કરીને ઊભો હતો.
આ જોઈએ પત્નીએ
પૂછ્યું : આ શું કરો છો?
પતિ : હું જોઉં છું કે
હું સૂતો હોઉં ત્યારે કેવો લાગું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)