એક પ્રખ્યાત વાર્તાકારને
પત્રકારે પૂછ્યું : તમારો દિવસ કેવો જાય છે?
વાર્તાકાર : હું સવારે છ વાગ્યે જાગી જાઉં છું
અને સ્નાન કર્યા પછી ચાલવા જાઉં છું.
પછી નાસ્તો કર્યા પછી છાપું વાંચુ છું.
અને થોડા સમય માટે હું બાળકો સાથે ફરવા જઉં છું.
અને પાછો આવીને સૂઈ જાઉં છું.
પત્રકાર : તો તમારી પાસે આટલી બધી વાર્તાઓ છે
તે તમે કયા સમયે લખો છો?
વાર્તાકારે ખૂબ જ આરામથી જવાબ
આપ્યો : હું બીજા દિવસે લખું છું.
😅😝😂😜🤣🤪
મુવી ડિરેકટર કહે : હવે તારે
આ સીનમાં 10 માં માળેથી કૂદવાનું છે.
નવો એકટર : સર,
પણ મને કંઇ થઇ ગયું તો?
ડિરેકટર : અરે ચિંતા ના કર,
આ મુવીનો છેલ્લો જ સીન છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)