fbpx
Saturday, December 21, 2024

પુરૂષોને ટાલ કેમ પડે છે?😅😝😂😜🤣🤪

વિવિધ ગુજરાતી પત્નીઓ કેવી રીતે પોતપોતાના પતિ સાથે ઝગડે છે,
પાયલોટની પત્ની : વધારે ઉડીશ નહિ…
શિક્ષકની પત્ની : મને ના શીખવાડશો…
ચિત્રકારની પત્ની : થોબડુ રંગી દઈશ…
ધોબીની પત્ની : ધોય નાખીસ…
અભિનેતાની પત્ની : નાટક શું કરે છે…
ડેન્ટિસ્ટની પત્ની : દાત તોડી નાખીસ…
સીએની પત્ની : હિસાબમાં રહેજો હોં…
એન્જિનિયરની પત્ની : સ્પેરપાર્ટ્સ ધીલા કરી નખીશ…
આર્કિટેક્ટની પત્ની : સીધો રે,
નહીં તો ડાચાની ડિઝાઇન બદલી કરી નાખીસ…
અને સૌથી શ્રેષ્ઠ,
માર્કેટિંગવાળાની પત્ની : બઉ બોલિસ નૈ, નહિ તો OLX પર વેચી દઈશ…
😅😝😂😜🤣🤪

પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે?
પતિ : કારણ કે તેઓ મગજથી કામ લે છે.
પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી?
પતિ : તેથી તો
તેમને મોઢા પર વાળ નથી હોતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles