fbpx
Thursday, October 24, 2024

તમે જ તો કહ્યું હતું કે આને પોતાનું જ ઘર સમજજો.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : શું હથેળીમાં ખંજવાળ આવે તો
ખરેખર પૈસા આવે છે?
પિન્ટુ : ભાઈ,
હથેળીમાં ખંજવાળ આવે તો સમજવું કે
ખંજવાળનો રોગ છે.
પૈસા કમાવવા માટે મહેનત કરવી પડે છે.
જો ખંજવાળથી પૈસા આવ્યા હોય,
તો રીંછ અને વાંદરા સૌથી ધનિક હોત.
😅😝😂😜🤣🤪

મકાનમાલિક : જ્યારથી તમે
રહેવા આવ્યા છો ત્યારથી
એક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.
ભાડૂઆત : અરે એમાં મારો શો વાંક?
તમે જ તો કહ્યું હતું કે
આને પોતાનું જ ઘર સમજજો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles