વેઈટર : અરે તમે આ ચમચી કોને
પૂછીને લો છો?
ગ્રાહક : ડોક્ટરના કહેવાથી?
વેઈટર : એટલે?
ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશી
કાઢીને વેઈટરને બતાવી કહ્યું :
જુઓ આ શીશી પર લખ્યું છે કે
જમ્યા પછી બે ચમચી લેવી.
😅😝😂😜🤣🤪
બે મિત્રો પરીક્ષામાં નપાસ થયા.
એક બોલ્યો : હું તો કંટાળી ગયો છું યાર,
ચાલ નદીમાં કૂદી જઈએ.
બીજો બોલ્યો : ચસકી ગયું છે કે શું?
આ બધું બાલમંદિરથી
ફરી ભણવું પડશે, રહેવા દે!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)