પપ્પુએ રાત્રે 1 વાગ્યે મકાનમાલિકનું
બારણું ખટખટાવ્યું.
મકાનમાલિકે બારણું ખોલ્યું એટલે પપ્પુ બોલ્યો :
મારી નોકરી છૂટી ગઈ છે, એટલે
આવતા મહિનાનું ભાડું તમને નહિ આપી શકું.
મકાનમાલિક : પણ આ વાત તો તમે મને
આવતીકાલે સવારે પણ કહી શક્યા હોત.
પપ્પુ : હા, પણ મને થયું કે
હું એકલો જ ચિંતામાં ઉજાગરો શા માટે કરું?
😅😝😂😜🤣🤪
રાજુ : હમણાં છેલ્લાં પાંચ દિવસથી
અમારી આખી ઓફિસ
પિકનિક મનાવી રહી છે.
સંજય : એમ? એ કેવી રીતે?
રાજુ : બોસ વેકેશન ઉપર ગયા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)