મીના પિયર ગઈ હતી અને
પોતાના પતિના અનેક મેસેજ લખવા છતાં
પાછી આવતી ન હતી.
છેવટે તેના પતિએ એક યુક્તિ કરી.
તેણે મીનાને મેસેજ લખ્યો કે :
સામેવાળી મોનાભાભી મારું બહુ ધ્યાન રાખે છે.
રોજ ગરમ રસોઈ જમાડે છે.
અને જે કંઈ જોઈતું હોય તે આપી જાય છે.
મેસેજ મળતાં જ મીના સાસરે આવવા રવાના થઈ.
😅😝😂😜🤣🤪
પત્ની : આજે ફરીથી
ઈયળવાળા શાકભાજી લઇ આવ્યા,
કેટલી વાર કહ્યું છે કે,
શાકભાજી પર ધ્યાન આપો,
શાકભાજીવાળી પર નહિ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)