કાકા : કમરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો છે,
જરા બાજુવાળાને ત્યાંથી આયોડેક્સ લઈ આવને.
કાકી : અરે તે નહિ આપે,
તે ઘણા કંજૂસ છે.
કાકા : હાં એ તો ખાનદાની કંજૂસ છે,
ખબર નહિ આટલા પૈસા લઈને કયા જશે…
એમ જ ઉપર જતા રહેશે…
એવું કર,
તું આપણા કબાટમાં મુકેલી આયોડેક્સ કાઢ,
દુઃખાવો ઘણો વધારે જ થઈ રહ્યો છે.
😅😝😂😜🤣🤪
મહિલા (દુધવાળાને) : ભાઈ એક લિટર
દુધ આપજોને.
દુધવાળો : કયુ દુધ આપુ 40, 45 કે 50 વાળુ?
મહિલા : એમાં શું ફરક છે?
દુધવાળો : ફરક તો કંઈ નથી, પણ 50 વાળુ
લેશો તો તમારા મનને શાંતિ થશે કે
આમાં પાણી ઓછું હશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)