fbpx
Tuesday, September 10, 2024

પિતા: તું ફેલ કેવી રીતે થયો?😅😝😂😜🤣🤪

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.
માં : કેમ દીકરા?
શું ભણવામાં મન નથી લાગતું?
મોહિત : ના માં, એવી વાત નથી…
માં : તો પછી કેવી વાત છે?
મોહિત : માસ્ટરજીને તો
કાંઈ આવડતું જ નથી,
દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.
😅😝😂😜🤣🤪

પિતા : તું ફેલ કેવી રીતે થયો?
પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,
જેની મને ખબર નહોતી.
પિતા : તો જવાબ કેવી રીતે લખયા?
પુત્ર : મેં પણ એવી રીતે જવાબો લખ્યા છે કે
માસ્તરને પણ ખબર ન પડે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles