fbpx
Thursday, January 9, 2025

એટલો વફાદાર છે કે દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે😝😅😜😂🤪🤣

કમ્પાઉન્ડર : શું વાત છે?
મોન્ટુ : મને કૂતરો કરડી ગયો છે.
કમ્પાઉન્ડર : બહાર બોર્ડ પર જે લખ્યું છે,
તે તમે વાંચ્યું નથી,
દર્દીને જોવાનો સમય સવારે 8 થી 11 નો
જ છે અને તમે એક વાગે આવ્યા છો.
મોન્ટુ : હા,
મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.
😝😅😜😂🤪🤣

મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,
અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.
પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?
મોન્ટુ : હા,
હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,
તે એટલો વફાદાર છે કે
દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.
😝😅😜😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles