છગન : શું
મૃત્યુ પછીના જીવન પર તને ભરોસો છે?
મગન : હા, છે.
છગન : તો,
તો તારી વાત સાચી છે.
તું જે મામાના બારમા-તેરમાની વિધિ
માટે મારી પાસેથી
10000 રૂપિયા ઉધાર લઈ ગયો હતો
તારા એ મામા તને મળવા બહાર આવ્યા છે.
😝😅😜😂🤪🤣
મગન : અલ્યા બધા કહે છે કે
તારો મોબાઈલ ચોરાઈ ગયો.
છગન : હા યાર, કાલે જ ચોરાઈ ગયો.
મગન : સારું તો તારું ચાર્જર અને
ઈયરફોન મને આપી દેજે.
એમ પણ તારા કામમાં નહિ આવે.
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)