છગન : એ ભાઈ બાપુનગર જવું છે,
રીક્ષામાં બેસવાનાં કેટલા?
રીક્ષાવાળો : મફત.
બાપુનગર પહોંચીને છગન રીક્ષામાંથી ઉતરીને
ચાલવા લાગ્યો.
રીક્ષાવાળો : એ ભાઈ પૈસા તો આપતો જા.
છગન : તમે તો કીધુને રીક્ષામાં બેસવાનું મફત?
રીક્ષાવાળો : બેસવાનું મફત કીધું છે,
ઉતરવાના તો પૈસા થાય ને.
😝😅😜😂🤪🤣

છગન : આટલી રાત સુધી ઓનલાઈન
રહીને તું શું કરે છે?
મગન : રાહ જોવ છું.
છગન : કોની રાહ જોવે છે?
મગન : હું મારા ફોનની બેટરી લો થાય
તેની રાહ જોવ છું.
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)