હું મારા મિત્રને ઘેર ગયો.
ઘરમાં કોઈ દેખાયું નહિ તો મેં બૂમ પાડી.
મારો મિત્ર માળીયા પરથી ભૂત જેવું ડાચું કાઢીને
કહે : આવ ભાઈ આવ…
હું નીચે આવું છું ને ચા પીએ…
તારી ભાભી તો ડીસ્કાઉન્ટ સેલમાં ગઈ છે!
હમણાં આવતી જ હશે.
પછી મને પણ મારા ઘરના માળીયા અને
ઘરવાળીનો લાલચોળ ચહેરો યાદ આવ્યો.
ચા પડતી મૂકીને
ઘેર જઈને માળીયા સાફ કરવા લાગ્યો.
😝😅😜😂🤪🤣
છગન : મને જયારે કોઈ મારા મેસેજનો જવાબ
ના આપે ત્યારે બહુ ખુશી થાય.
મગન : એવું કેમ?
છગન : હું એવું વિચારું કે
મેં સામે વાળાની બોલતી બંધ કરી દીધી.
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)