છોકરીવાળા : અમે
અમારી દીકરીને ખુબ એશોઆરામમાં રાખી છે,
જો તમે ધનવાન હોવ તો જ
અમે તેના લગ્ન કરાવીશું.
છોકરાવાળા : તમારી દીકરી
1 મહિનામાં જેટલા રૂપિયા ઉડાવે છે,
એટલાનું તો
મારી ગાડી 1 અઠવાડિયામાં ઈંધણ ખાય છે.
છોકરીના પિતા : એવી કઈ ગાડી ચલાવો છો?
છોકરાવાળા : રોડરોલર.
😅😝😂😜🤣🤪
એક માણસ વંદાને મારવા તેની પાછળ પડ્યો હતો.
મરતા પહેલા વંદા છેલ્લી વાર
માણસને કહ્યું : અરે કાયર તારી ઈચ્છા પુરી કરી લે.
તને મારાથી એટલા માટે બળતરા થાય છે
કારણ કે
તારી પત્ની તારાથી નહિ પણ મારાથી ડરે છે.
માણસે તેને જીવતો છોડી દીધો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)