એક દિવસ
રમેશ પોતાના ઘરમાં ઉદાસ બેઠો હતો.
ત્યારે તેનો મિત્ર સુરેશ ત્યાં આવ્યો.
સુરેશ (રમેશને) : આવ
આપણે સાથે મળીને દુઃખ વહેંચીએ.
રમેશ : તે કઈ રીતે?
સુરેશ : તું દરવાજામાં પોતાની આંગળી દબાવ,
પછી આપણે બંને સાથે મળીને બૂમો પાડીએ.
(આટલું સાંભળીને
રમેશે સુરેશને ઘરની બહાર કાઢી મુક્યો.)
😅😝😂😜🤣🤪
સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દી : અરેરેરે,
હું તો કંટાળી ગયો આ બિમારીથી.
આના કરતાં તો મરી જવું સારું.
ડોક્ટર : અમે
એ માટે પૂરતો પ્રયત્ન કરી તો રહ્યા છીએ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)