fbpx
Sunday, December 22, 2024

પપ્પુ : તને ખબર છે મિલ્ક શેકની શોધ ક્યારે થઈ હતી?😅😝😂😜🤣🤪

છોકરી (બસમાં) : મને સીટ આપો.
છોકરો : શા માટે આપું?
છોકરી : અરે,
છોકરી ઉભી છે,
તેને સીટ પણ નથી આપી શકતા?
છોકરો : તમે મારી સાથે લગ્ન કરી લો.
છોકરી : શા માટે કરું?
છોકરો : અરે, છોકરો કુંવારો ફરી રહ્યો છે,
લગ્ન પણ નથી કરી શકતા કે શું?
😅😝😂😜🤣🤪

પપ્પુ : તને ખબર છે
મિલ્ક શેકની શોધ ક્યારે થઈ હતી?
ગપ્પુ : ના નથી ખબર, તું જ જણાવ.
પપ્પુ : મિલ્ક શેકની શોધ ત્યારે થઇ હતી,
જયારે એક વાર
એક મહિલાએ દૂધવાળાને કહ્યું હતું કે,
ભાઈ, આમાં કોઈ બીજો કલર દેખાડોને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles